અત્યંત ખૂબસૂરત છે વિસ્ફોટક બેટમેન આંદ્રે રસેલની પત્ની, તસવીર જોતા તમે પણ થઈ જશો દિવાના

આઈપીએલની સિઝનમાં વિસ્ફોટક બેટમેનની છબી બનાવી ચુકેલ આંદ્રે રસેલ સખત ચર્ચામાં છે. આંદ્રે રસેલ જ્યારે મેદાનમાં બેટિંગ કરવા માટે આવે છે, તો તમામ બોલર ખોફમાં આવી જાય છે, કારણ કે તેની બેટિંગ બોલ પર જોરદાર પ્રહાર કરે છે. અને બોલ સીધો બાઉડરી લાઈન બહાર જાય છે, જી હાં બેટમનથી બોલરની ઉંઘ ઉડારનારા આંદ્રે રસેલ મેદાનમાં જેટલા વધુ ખતરનાક બેટમેનની ભૂમિકા નિભાવે છે, એટલો જ વધું મોજમાં મેદાન બહાર રહે છે, પરંતુ આ વચ્ચે તેની પત્ની ચર્ચમાં આવી છે. ક્રિકેટના મેદાનમાં આંદ્રે રસલે પોતાનો જોરદાર ટેલેન્ટ દેખાડે છે, તો બીજી તરફ આંદ્રાના પત્ની સુંદરતા ચર્ચાનો વિષય બને છે. જણાવી દઈએ કે આંદ્ર રસેલની પત્ની એક જાણીતી મોડલ છે, જેનું નામ જેસિમ લોરા છે. આંદ્રે રસેલ અને જેસિમ લોરાની એક પુત્રી પણ છે.

અત્યંત સુંદર છે આંદ્ર રસેલની પત્ની
આંદ્રે રસેલીની પત્ની વ્યવસાયે મોડલ છે, તો સુંદરતા તો તેના રગ રગમાં છે. જેસિમ લોરાનો અંદાજ પણ અત્યંત ખતરનાક છે. પોતાની સુંદરતાથી જેસિમ લોરા પોતાને ફેન્સને સીધા જ ક્લિન બોલ્ડ કરી દે છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર જેસિમ લોરાની ફેન્સ ફોલોઈંગ જોરદાર છે.

આંદ્રે રસેલ અને જેસિમ લોરાએ કર્યા છે લવ મેરેજ
ક્રિકેટની દુનિયામાં આંદ્રે રસેલે ખૂબ જ ટૂંક સમયામાં પોતાનું મોટું નામ બનાવ્યું છે, તો મોડલિંગની દુનિયામાં જેસિમ લોરાનો સિક્કા ચાલે છે. જણાવી દઈએ કે આંદ્રે રસેલ અને જેસિમ લોરએ લગ્ન પહેલા લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યું હતું, ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. લગ્ન પછી બંને ખૂબ ખુશ રહે છે. તમને જણાવી દઈએ કે આંદ્ર રસેલ અને જેસિમ લોરાએ વર્ષ 2016માં લગ્ન કર્યાં હતાં.

વાયરલ થઈ રહી છે જેસિમ લોરાની તસવીર
એક મોડલ હોવાના કારણે જેસિમ લોરાના તસવીર વાયરલ જ થતી રહી છે. જેસિમ લોરા પોતાના ઈન્સ્ટાગ્રા પર લેટેસ્ટ તસવીર શેર કરતી રહે છે, જેને તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે

error: Content is protected !!