રાંદલમાં ના 2 લોટા શા માટે તેડાવવામાં આવે છે ? એ 99% લોકો નથી જાણતા તો જુઓ આ વીડિયોમાં સમગ્ર માહિતી છે

રવિ રાંદલ દડવા ના પુજારી શ્રી નિખિલ ગીરી બાપુ સાથે આપણે રાંદલમાંના કેમ બે લોટા તેડાવવામાં આવે છે તે વિશે આપણને સંપૂર્ણ માહિતી જણાવશે અહીં રવિ રાંદલ ધામ દડવા ખાતે તમે રાંદલ માં ના લોટા તેડવા માગતા ભાવિ ભક્તો રાંદલ માં ના પૂજારીશ્રી નિખિલ ગીરીબાપુ mo 8238429700  અને પ્રતાપ બાપુના મોબાઈલ નંબર 9909446800 છે તમે આ નંબર ઉપર ફોન કરીને અગાઉથી બુકિંગ કરી શકો છો કેવી રીતના પહોંચવું ગોંડલ બાબરા હાઇવે ઉપર ગોંડલ થી 40 કિલોમીટર દૂર રવિ રાંદલ દડવા ગામ આવે છે ત્યાં હાજરાહજૂર રાંદલમાં બિરાજમાન છે  જુઓ વિડીયો  

રાંદલમાં વિશ્વકર્મા પુત્રી છે તે સૂર્યનારાયણના પત્ની છે
રાંદલમાં વિશ્વકર્મા પુત્રી છે તે સૂર્યનારાયણના પત્ની છે એટલે તેમને સૂર્ય પત્ની રંગના દેવી કહેવાય છે સૂર્યદેવનું નામ આગળ આવતા એટલે કે રવિ તેથી તેને રવિ રાંદલ પણ કહેવાય છે રાંદલ માં ના લગ્ન થયા અને સમયાંતરે તેને સંતાનો પણ થયા અને તેના સંતાનો છે યમરાજ તાપી શનિદેવ યમુના મહારાણી એવું કહેવાય છે કે એ સમયે માતા સૂર્યનારાયણ ભગવાનની સેવા કરવા માંગતા હતા પણ સૂર્ય ભગવાનનો એટલો તે જ હતો કે રાંદલમાં તેમની સામે જોઈ ન શકતા અને

તેથી રાંદલમાં પૃથ્વી પર આવતા રહ્યા
સૂર્યનારાયણ ભગવાનને કહ્યું કે તમે તમારો તે જ ઓછો કરો તો હું તમારી સેવા કરી શકું પરંતુ સૂર્યનારાયણ ભગવાને ના પાડી દીધી. હું મારો તેજ ઓછો નહીં કરી શકું તેથી માતાજી તેનાથી રિસાઈ ગયા અને દીકરી રિસાઈ એટલે પહેલા ક્યાં જાય તેમના પિયર જાય રાંદલમાં તેમના પિયર ગયા. વિશ્વકર્મા દાદાએ એવું કીધું કે દીકરી સાસરે જ શોભે તેથી રાંદલમાં ત્યાંથી આવતા રહ્યા તે તો હવે રાંદલમાં સાસરે પણ ન જઈ શકે અને પિયર પણ ન જઈ શકે તેથી રાંદલમાં પૃથ્વી પર આવતા રહ્યા

રાંદલ માં પૃથ્વી પર આવી તપ ચાલુ કર્યું અને સૂર્યનારાયણ ભગવાન સાથે તેનો છાયા મૂકી અને સૂર્યનારાયણ ભગવાન છાયા દેવી સાથે રહેવા લાગ્યા અને માતાજી અહીંયા પુથ્વી પર તપ કરવા લાગ્યા અને પછી ત્યાં પણ સૂર્યનારાયણ ભગવાન અને જે માતાજી છાયા દેવી હતા તેમના પણ સંતાનો થયા અને એ બંને એ બંનેના પુત્રો એટલે કે રાંદલ માં અને છાયા દેવીના પુત્રો વચ્ચે એક દિવસ અંદરો અંદર ઝઘડો થયો અને બંને ઝઘડવા લાગ્યા ઝઘડો થયો એ સૂર્યનારાયણ ભગવાનને ખબર પડી કે આ બંને ઝઘડે છે જ્યારે આ બંને ઝઘડતા હતા ત્યારે રાંદલમાં જ જે છાયા દેવી હતા તે એક પુત્રને શ્રાપ આપે છે એટલે સૂર્યનારાયણ ભગવાનને એવું લાગ્યું કે માતા કોઈ દિવસ તેમના પુત્રોને શ્રાપ ના આપી શકે કાંઈક ભેદ છે આમાં સૂર્યનારાયણ ભગવાનને શંકા જતા માતાજીને પૂછ્યું કે કોણ છો તમે? જણાવો નહિતર હું તમને ભસ્મ કરી દઈશ તો માતાજી એ કીધું કે હું તો છાયા છું રાંદલ તો પૃથ્વી ઉપર તપ કરે છે

સૂર્યનારાયણ ભગવાને પણ તેમને મનાવવા માટે ઘોડી સ્વરૂપ લીધું
અને પછી સૂર્યનારાયણ માતાજીને ગોતવા માટે પૃથ્વી પર આવે છેરાંદલમાં ત્રણ પગે ઘોડી સ્વરૂપે તપ કરતા હતા રાંદલમાં 10,000 વર્ષોથી તપ કરતા હતા અને પછી સૂર્યનારાયણ ભગવાન તેમની પાસે મનાવા ગયા સૂર્યનારાયણ ભગવાને પણ તેમને મનાવવા માટે ઘોડી સ્વરૂપ લીધું રાંદલ માન તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ભગવાને જે નસકારા હોય તે નસ્કારા સામે સામે ભેગા કરાયા અને અને આવી રીતના તપ ભંગ કર્યો

હવેથી બે લોટા તેડાશે એક રાંદલ માનું અને બીજો છાયા દેવીનો
તેના પણ પુત્રો થયા અશ્વિનીકુમાર નું સર્જન થયું અને સૂર્યનારાયણ ભગવાન સાથે બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા છાયા દેવી એ રાંદલમાં ને કહ્યું કે તમે આયા આવતા રહ્યા તો મારું શું થશે તો રાંદલ માતાજી એવું કહ્યું કે તમે પણ આયા અમારી સાથે જ રહેશો આજથી તમે પણ પૂજા છો જે મારો એક લોટો તેડાય છે તે હવેથી બે લોટા તેડાશે એક રાંદલ માનું અને બીજો છાયા દેવીનો આ માટે આપણે આપણે રાંદલમાંના બે લોટા તેડાવવામાં આવે છે તો મિત્રો તમને આમારો આ લેખ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરો

error: Content is protected !!