જ્યારે ભક્તની સામે આવી ગયો મગર,ખોડિયાર માતાએ પ્રગટ થયા અને…પરચો જોયને લોકોની આંખો ખૂલી જ રહી ગઈ
ભારત એક ધાર્મિક દેશ છે. અહી ઘણા બધા દેવી દેવતાઓના મંદિર આવેલાં છે. આ મંદિરોમાં અલગ અલગ દેવી દેવતાઓ બિરાજમાન છે. ભક્તો ભગવાનના દર્શન કરવા માટે દુરદુરથી આવે છે અને ભગવાન બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આવું જ એક ખોડીયાર માતાનું મંદિર ગુજરાતમાં આવેલું છે.જ્યાં દૂર દૂરથી લોકો માતાના દર્શનાર્થે આવે છે. ખોડીયારમાં સાક્ષાત પોતાના ભક્તનો જીવ બચાવવા માટે આવ્યા હતા. વાંચોમાં ખોડલના પરચાની વાત
ભક્તો ઉપર મુસીબત આવે ત્યારે મા ખોડીયાર હાજરા હજૂર થાય છે
માતા ખોડલ ઘણા બધા એમને પરચા આપ્યા છે તેથી જ લોકો અને ભક્તો આજ દિવસ સુધી માતા ખોડલ પર પૂરેપૂરો વિશ્વાસ રાખીને શ્રદ્ધા રાખે છે એવું કહેવાય છે કે કોઈપણ વ્યક્તિ સાચા મનથી મા ખોડલની ભક્તિ કરતા હોય અથવા તો તેમને સાચા દિલથી યાદ કરતા હોય અને જો ભક્તો ઉપર મુસીબત આવે ત્યારે મા ખોડીયાર હાજરા હજૂર થાય છે
ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે
દરેક ભારતીય ને ભગવાન ઉપર ખૂબ જ શ્રદ્ધા હોય છે અને આસ્થા પણ હોય છે આથી ગુજરાતમાં ઘણા બધા દેવી-દેવતાના મંદિર આવેલા છે જ્યારે ભક્તોની તકલીફ પડે કે કાંઈ પણ પીડામાં હોય અને દેવી દેવતાને યાદ કરે ત્યારે દેવી-દેવતાઓ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે તેમજ તેમને તેમની તકલીફોમાંથી બહાર લાવે છે
ખોડલ માતાના મંદિરે દર્શન કરવા જતો હતો તેથી વચ્ચે મોટી નદી પાર કરતો હતો
તો આજે તમને અમે આવો જ કિસ્સો સંભળાવીશું જેમાં મા ખોડલ નો ભક્ત હતો તે રોજ માં ખોડલના દર્શન કરવા માટે તે એમના ખોડલ માના મંદિરે જાતો હતો લેકિન ભક્તને આ ખોડલમાના મંદિરે પગે લાગવા માટે તેના ગામ અને મા ખોડલના મંદિર વચ્ચે એક મોટી નદી આવતી હતી તો તે નદીની ઓલી બાજુ જવા માટે ખોડલ માતાના મંદિરે દર્શન કરવા જતો હતો તેથી વચ્ચે મોટી નદી પાર કરતો હતો અને તેની સામે અચાનક મગરમચ્છ આવી જતા
તેની સામે અચાનક મગરમચ્છ આવી જતા
તે ભક્ત ખુબ જ ડરવા લાગ્યું હતું એટલામાં જ તે મા ખોડલને યાદ કરવા લાગ્યો કે માં મારો જીવ બચાવી લે ત્યારે મા ખોડલ ફક્ત નો અવાજ સાંભળી તેને પોતાનું ત્રિશુલ મોકલ્યું અને ભક્તની બાજુમાં ત્રિશુલ આવી ગયું અને તેને તે ત્રિશુલ પકડી લીધું અને મગરમચ્છ ને ડરાવવા લાગ્યો અને મગર મચ્છ ત્યાંથી ભાગી ગયો અને ફક્ત નો જીવ બચી ગયો અને નદીમાંથી બહાર નીકળી ગયો અને પછી તેને અંદાજો આવી ગયો કે ત્રિશુલ જોઈને સમજી ગયો કે ખરેખરમાં ખોડલ મા એ તેનો જીવ બચાવ્યો
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ) (all Demo pic)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.