700 વર્ષ જૂના કિલ્લામાં ફેરા ફરશે,વિકી-કેટરીના અંદર નો નજારો જોઈ તમારી આંખો જાશે ફાટી… મુંબઈ

7થી 11 ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરે તેવી ચર્ચા છે   કેટરીના કૈફે વિકી કૌશલ સાથેના લગ્નની ચર્ચા માત્ર અફવા હોવાનું કહી રહી છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ માત્ર એક સ્ટ્રેટેજી છે, જેથી ચાહકો લગ્નમાં ઉમટી ના પડે. જોકે, હવે કેટરીના તથા વિકી કઈ જગ્યાએ લગ્ન કરવાના છે, તે વેન્યૂની વિગત સામે આવી છે. કેટરીના તથા વિકી કૌશલ મુંબઈમાં લગ્ન કરવાના નથી, પરંતુ રાજસ્થાનમાં બાદશાહી ઠાઠ સાથે લગ્ન કરવાના છે. આ લગ્ન સવાઈ માધોપુરથી 700 વર્ષ જૂના એક કિલ્લામાં યોજાશે. આ ફોર્ટનું નામ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા છે.

રાજસ્થાની શાહી પરિવારનો સિક્સ સેન્સ ફોર્ટ બડવાડામાં બે મહેલ તથા બે મંદિર છે. 5.5 એકરની આ સાઇટમાં 6 મીટર ઉંચી એક મોટા ખડકથી ઘેરાયેલી છે.સિક્સ સેન્સ ફોર્ટમાં 48 ગેસ્ટ સ્યુટ છે. ઇસ્ટ વિંગ સ્યુટથી ગામનો નજારો જોવા મળે છે અને વેસ્ટ વિંગ સ્યુટથી બરવાડા ગામ તથા તેની આગળનો વિસ્તાર દેખાય છે.

‘ઇટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, વિકી તથા કેટરીના આ જ ફોર્ટમાં લગ્ન કરવાના છે. આ ફોર્ટ રણથંભોર નેશનલ પાર્કથી માત્ર 30 કિમીના અંતરે સવાઈ માધોપુરમાં છે.સિક્સ સેન્સ ફોર્ટ બરડાવાનો 14મી સદીનો કિલ્લો છે. હવે આ કિલ્લામાં સિક્સ સેન્સ સેન્ચુરી તથા વેલનેસ સ્પા છે. રેસ્ટોરેશનપછી ઓક્ટોબરમાં જ આ કિલ્લાનું ઓપનિંગ થયું છે.

સિક્સ સેન્સ ફોર્ટ બરડાવાનો 14મી સદીનો કિલ્લો છે. હવે આ કિલ્લામાં સિક્સ સેન્સ સેન્ચુરી તથા વેલનેસ સ્પા છે. રેસ્ટોરેશનપછી ઓક્ટોબરમાં જ આ કિલ્લાનું ઓપનિંગ થયું છે.કેટરીનાના વેડિંગ આઉટફિટ ડિઝાઇનર સબ્યાસાચી તૈયાર કરી રહ્યા છે. વિકીના પિતા શામ કૌશલે બહુ ઓછા લોકોના ફોન રિસીવ કરે છે. કેટરીનાના નિકટના લોકો પણ માત્ર ગણ્યાગાંઠ્યા લોકો સાથે વાત કરે છે.

કેટરીનાના વેડિંગ આઉટફિટ ડિઝાઇનર સબ્યાસાચી તૈયાર કરી રહ્યા છે. વિકીના પિતા શામ કૌશલે બહુ ઓછા લોકોના ફોન રિસીવ કરે છે. કેટરીનાના નિકટના લોકો પણ માત્ર ગણ્યાગાંઠ્યા લોકો સાથે વાત કરે છે.કેટરીના તથા વિકીના લગ્ન 7થી 11 ડિસેમ્બરની વચ્ચે થઈ શકે છે, કારણ કે રિસોર્ટની વેબસાઇટમાં આ પાંચ દિવસ માટે ઓનલાઇન બુકિંગ બંધ છે.

 

આ લક્ઝરી રિસોર્ટમાં સાત અલગ અલગ પ્રકારના સ્યૂટ છે, જેનું ભાડું 65 હજારથી લઈ 1.22 લાખ રૂપિયા સુધીનું છે. અહીંયા સેન્સુચરી સ્યૂટ, ફોર્ટ સ્યૂટ, અરવલી વ્યૂ સ્યૂટ, બુર્જ સ્યૂટ, ટેરેસ સ્યૂટ, રાની રાજકુમારી સ્યૂટ, ઠાકુર ભગવતી સિંહ સ્યૂટ, રાજા માન સિંહ સ્યૂટ છે.મહેલમાં ચૌથ માતા મંદિરની ઉપરાંત શહેરમાં ગુર્જરોના આરાધ્યા ભગવાન શ્રીદેવનારાયણજીનું તથા મીન ભગવાનનું ભવ્ય મંદિર છે.

થોડાં દિવસ પહેલાં મલાઈકા આ હોટલમાં આવી હતી અને એક ઇવેન્ટમાં સામેલ થઈ હતી. મલાઈકાએ અહીંયા નાઇટ સ્ટે કર્યો હતો.કેટરીનાએ કહ્યું હતું કે લગ્નની વાતો માત્ર બકવાસ છે. આ રીતના સમાચાર ક્યાંથી આવે છો તે તેણે એમ કહ્યું હતું કે છેલ્લાં 15 વર્ષથી તેના મનમાં પણ આ જ સવાલ છે.

થોડાં સમય પહેલાં ચર્ચા હતી કે બંને એક પ્રાઇવેટ સેરેમનીમાં સગાઈ કરી લીધી છે. જોકે, કેટરીના તથા વિકીએ આ વાતને અફવા ગણાવી હતી.

error: Content is protected !!