આ 1 ઝાડ છે પુરુષો માટે ખૂબ જ ખતરનાક, જાણો કેમ?

પુરુષોમાં ફર્ટિલિટી વધારવા માટે અનેક ચીજોનો ઉપયોગ કરાય છે. પણ ફર્ટિલિટી ઘટાડનારી ચીજો વિશે લોકોને ઓછી જાણકારી હોય છે. જે રીતે ફર્ટિલિટી વઘારવા માટે કેટલીક ચીજો સદીઓથી ચાલી આવી છે તેમ તેને ઓછી કરવાના ઉપાયો પણ સદીઓથી લોકો અજમાવી રહ્યા છે. ખાસ કરીને જૂના જમાનામાં આ ચીજો તે લોકો યૂઝ કરતા જે સેક્સ્યુઅલ એક્ટિવિટીથી પોતાને દૂર રાખવા ઇચ્છતા હતા. જાણો કઇ છે આ ચીજ?

આ જાતિના લોકો પણ ફોલો કરે છે આ રીત
મધ્યપ્રદેશની બૈગા જનજાતિના લોકો પુરુષોને નપુસંક બનાવવા માટે કેળાના મૂળિયાનો ઉપયોગ કરે છે. અહીં પુરુષો માટે ગર્ભનિરોધકના આધારે તેને અપનાવવામાં આવે છે. ફળની રીતે કેળું પુરુષો માટે ફાયદો કરે છે પણ તેમાં આયરન, પોટેશિયમ, ફાઇબર્સ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવી અનેક ચીજો હોય છે જે પુરુષોની હેલ્થ માટે ફાયદો કરે છે.

આદિવાસી વિસ્તારોમાં પુરુષોની ફર્ટિલિટી ઓછી કરવા માટે કેળાના મૂળિયાનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. કોઇ પુરુષ કેળાના મૂળનો રસ પાણીમાં મિક્સ કરીને થોડા દિવસો સુધી પીવે છે તો તેની ફર્ટિલિટી ઓછી થઇ જાય છે. જૂના જમાનામાં આ ઉપાય સાધુ-સંતોના કામમાં આવતો. જેની મદદથી તેઓ કામવાસનાથી દૂર રહીને જીવન વીતાવતા હતા.

error: Content is protected !!