છકડો ચલાવતા ગરીબ બાપની બે દીકરીઓ આર્મીમાં જોડાઈ ને કોળી સમાજનું ગૌરવ વધાર્યું

બોટાદ:ગૂજરાત ના બોટાદ જિલ્લાના ગઢડા ગામની બે કોળીની દીકરીએ વગાડ્યો BSF માં ડંકો પિતા એ દિવસ રાત એક કરી ને બંને દીકરીઓ ને ભણાવી ને દીકરીઓ એ પણ તનતોડ મહેનત કરી ને BSF માં સિલેક્ટ થઈ છે તે બદલ કોળી સમાજ માં હર્ષ ની લાગણી અનુભવી છે આખા ગામ માં તહેવાર જેવો માહોલ ઊભો થયો છે

બોટાદના ગઢડાની ધરજીયા પરિવારની બે સગી બહેનો BSFમાં સિલેક્ટ થઈ,બાળપણમાં જ માતાની છત્રછાયા ગુમાવી, દેશ પ્રત્યે અનન્ય પ્રેમ પિતા દિવસ છકડો ચલાવી અને રાતે GRDમાં કરે છે નોકરી

દીકરીઓની તનતોડ મહેનતનું મળ્યું કળ, પરિવારમાં ખુશી વ્યાપી,છકડા ચલાવતા પિતાની બે દીકરીઓ આર્મીમાં દિવસે મજૂરી અને રાત્રે કરતી હતી તૈયારી

પિતા એ દિવસ રાત એક કરી ને બે સગી દિકરી ને ભણાવી ને BSF માં સિલેક્ટ થઈ તે બદલ આખા ગામ માં તહેવાર જેવો માહોલ ઊભો થયો છે

error: Content is protected !!