સગીરાના લેંઘામાંથી ફોન નીચે પડ્યો અને ફૂટ્યો મોટો ભાંડો, ખૂલ્યું મામા-ભાણીનું અફેર, હતા ફિઝિકલ રિલેશન

સગીરાના લેંઘામાંથી ફોન નીચે પડ્યો અને ફૂટ્યો મોટો ભાંડો, ખૂલ્યું મામા-ભાણીનું અફેર, હતા ફિઝિકલ રિલેશન

એક આંચકાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના જ કૌટુંબિક ભાઈ એટલેકે તેની દીકરીના કૌટુંબિક મામા સામે ફરિયાદ કરીછે. સગીરાએ જણાવ્યું કે તેને તેના કૌટુંબિક મામાએ 4 મહિના પહેલા ફોન આપ્યો હતો. આરોપી ભોગ બનનાર સગીરાના ઘરે આવતો જતો હતો હોય બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ત્યારે તેણે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. એટલું જ નહીં તે ફોનમાં તેની સાથે વાતચીત કરવાની સાથે બહાર ફરવા પણ ગઈ હતી.

એ પહેલાં સગીરા ઇન્સ્ટાગ્રામ મારફતે તેની માતાના ફોનથી આરોપી સાથે વાત કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવતા સગીરાની માતાએ દીકરાને ફોન જોવા આપતા સગીરા અને કૌટુંબિક મામા વચ્ચેના સંબંધોનો રાઝ ખુલ્યો હતો. સમગ્ર બાબતોને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર શહેરના ઠક્કરનગર ખાતે રહેતી 38 વર્ષીય મહિલા ભાડાના મકાનમાં 14 વર્ષથી તેના બાળકો સાથે રહે છે. તેના પતિનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. આ મહિલાને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. છેલ્લા છ મહિનાથી આ મહિલા ઠક્કર નગર ચાર રસ્તા ખાતે આવેલી એક દુકાનમાં નોકરી કરવા જાય છે. છ મહિના પહેલા આ મહિલાના ફોનમાં તેની 17 વર્ષની દીકરીએ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને તેનો ઉપયોગ કરતી હતી.

જ્યારે મહિલા પાસે ફોન હોય ત્યારે ફોનમાં મેસેજ આવતા હતા. જેથી મહિલાએ તેના દીકરાને આ મેસેજ બતાવતા તેને જણાવ્યું હતું કે, તેની બહેન ઇન્સ્ટાગ્રામમાં એક યુવક સાથે વાત કરે છે અને આ યુવક અન્ય કોઈ નહીં પરંતુ આ સગીરાના પિતાની ફોઈના દીકરાનો દીકરો હતો એટલે કે સગીરાનો કૌટુંબિક મામા થાય છે.

આ કૌટુંબિક મામા લેગીન્સ બનાવવાનું કામ કરે છે અને છ મહિના પહેલાં તે ઇલાસ્ટિકનું કામ કરાવવા માટે આ મહિલાના ઘરે આવતો જતો હતો. આ સંબંધ બાબતે મહિલાએ આ યુવકના પિતાને જાણ કરતાં સમાજના બે માણસો સાથે ઘરે આવ્યા હતા અને મહિલાની સગીર વયની દીકરીના લગ્ન કરાવી દો તેમ સમજાવવા મોકલ્યા હતા.

 

ત્યારે આ મહિલાએ કહ્યું હતું કે, આરોપી યુવક તેનો ભાઈ થાય છે અને દીકરીનો મામા થાય છે. જેથી આ લગ્ન શક્ય નથી અને તેની સાથે કોઈ સંબંધ રાખવો નથી અને હવે ઘરે આવવો ન જોઈએ. થોડા દિવસ પહેલા આ મહિલા નોકરી પરથી ઘરે આવી હતી ત્યારે સાંજે મહિલાનો દીકરો અને દીકરી સાથે રમતા હતા.

આ દરમિયાન સગીરાના લેંઘામાંથી એક ફોન નીચે પડ્યો હતો. જે આ મહિલા જોઈ જતા આ ફોન કોણે આપ્યો છે તેવી પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું કે તેને તેના કૌટુંબિક મામાએ 4 મહિના પહેલા ફોન આપ્યો હતો અને તેની સાથે પ્રેમ સંબંધ છે અને તે ફોનમાં તેની સાથે વાતચીત કરવાની સાથે બહાર ફરવા પણ ગઈ હતી.

આટલું જ નહીં છ મહિના પહેલા આ સગીરા ઘરે હતી ત્યારે તેના કૌટુંબિક મામા ઘરે આવ્યા હતા અને તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જ્યારે સગીરાને બ્લીડિંગ થયું હતું ત્યારે તેના કૌટુંબિક મામાએ ગુદા ભાગે મૈથુન કર્યું હતું. આમ એક વાર નહીં પરંતુ ચાર વખત આરોપી સગીરાને લઈ ગયો હતો અને શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેથી સમગ્ર બાબતને લઈને સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.શરમજનક કિસ્સોઃ મામાએ ભાણીને પટાવી ફોસવી પ્રેમજાળમાં ફસાવી, અનેકવાર માણ્યું શરીરસુખ, એકવાર સગીરાને બ્લીડિંગ થયું હતું ત્યારે મામાએ ગુદા ભાગે…