12 વર્ષની ઉંમરે ઘરેથી કાઢી મૂકાઇ હતી આ કિન્નર, ક્યારેક કરતી હતી આવું કામ

12 વર્ષની ઉંમરે ઘરેથી કાઢી મૂકાઇ હતી આ કિન્નર, ક્યારેક કરતી હતી આવું કામ

ભારતમાં કિન્નરોની મુશ્કેલ લાઇફ કોઇનાથી છૂપાયેલી નથી. LGBTQ કમ્યુનિટી પોતાના અધિકારો માટે સતત સંઘર્ષ કરી રહી છે. એવામાં દિલ્લીના ફોટોગ્રાફર જાવેદ સુલતાને ટ્રાંસજેન્ડર મોડલ નિહારિકાની લાઇફના ફોટો લોકોને દેખાડ્યા. કંઇક આવી છે નિહારિકાની સ્ટોરી.થોડા સમય બાદ નિહારિકાની મુલાકાત સોશિઅલ એક્ટિવિસ્ટ કૃષ સાથે થઇ જેને નિહારિકાને ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મદદ કરી. કૃષે પિતાની જેમ નિહારિકાની મદદ કરી અને તેને નિહારિકા નામ આપ્યું.

નિહારિકાનો જન્મ 1993માં નેહાલ સિંહના રૂપમાં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં જ તેમના પેરન્ટ્સને ખ્યાલ આવ્યો કે તે યુવક નથી પણ ટ્રાંસજેન્ડર છે. તો તેને કાઢી મૂકવામાં આવ્યા. હાઇ સ્કૂલથી કાઢી મૂક્યા બાદ નિહારિકાને મેણાં સિવાય કંઇ મળ્યું નહીં. લોકો તેને પોતાનાથી દૂર જ રાખતા. તેમને 12ની ઉંમરમાં જ આત્મહત્યાની કોશિશ કરી પણ તે બચી ગઇ. થોડા સમય બાદ નિહારિકાની મુલાકાત સોશિઅલ એક્ટિવિસ્ટ કૃષ સાથે થઇ જેને નિહારિકાને ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મદદ કરી. કૃષે પિતાની જેમ નિહારિકાની મદદ કરી અને તેને નિહારિકા નામ આપ્યું.

સરળ ન હતી સફર
નિહારિકાને શરૂઆતમાં સેક્સ વર્કર બનીને જીવન વીતાવવું પડ્યું. બાદમાં તે નિહારિકાએ સેક્સ ચેન્જ કરાવવા સર્જરી કરાવી. 2011માં પિતાના અવસાન બાદ નિહારિકાએ પોતાની બે બહેનો અને માતાનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું, તેઓએ ફેશન મોડલના આધારે કામ કરવાની શરૂઆત કરી.

 

લવરની સાથે રહે છે નિહારિકા
શરૂઆતમાં નિહારિકાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આજે તે મોડલિંગ કરીને એક સારું કરિયર બનાવી ચૂકી છે. તેમની પર્સનલ લાઇફ પણ સારી ચાલી રહી છે. નિહારિકા દિલ્લીમાં ટ્રાંસપોર્ટ બિઝનેસ કરનારા અંકુશ સાથે રહે છે. તેના પરિવારે બંનેના સંબંધો માન્ય રાખ્યા છે. હાલમાં બંને સાથે દિલ્લીમાં રહે છે.