રેડ લાઇટ એરિયામાં મળેલી યુવતી નીકળી બહેન, જોતાં જ ભાઈ…

રેડ લાઇટ એરિયામાં મળેલી યુવતી નીકળી બહેન, જોતાં જ ભાઈ…

જરા વિચારો કે તમે જે યુવતી પાસે ગ્રાહક બનીને જાવ છો તે તમારી બહેન નીકળે તો… તમે શરમથી પાણી પાણી થઈ જાવ તે વાત નક્કી છે. તમને ખ્યાલ નહીં આવે કે તમારે કેવી રીતે રિએક્ટ કરવાનું છે. આજે એક એવી વ્યક્તિની વાત કરીશું. આ વ્યક્તિ રેડ લાઇટ એરિયામાં આવ્યો હતો અને રૂમમાં તેની બહેન મળી હતી

કોઈને કોઈ મજબૂરીને કારણે વેશ્યાવૃત્તિમાં યુવતીઓ આવતી હોય છે. અનેક ગરીબ લોકો મજબૂરીમાં પૈસા કમાવવા માટે દીકરીઓને વેચી નાખતા હોય છે. કેટલાંક લોકો વેશ્યાવૃત્તિ કરતા હોવાની વાત છુપાવતા હોય છે. દેહ વ્યાપારનો ધંધો કરતી યુવતીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને કેટલાંક બ્લેકમેલ કરતા હોય છે.રેડ લાઇટ એરિયામાં આ વ્યક્તિ એક યુવતીને મળ્યો હતો. આ યુવતી તેને ઓળખતી લાગી હતી.

તેમણે બંનેએ એકબીજા સાથે વાત કરી હતી. વાત વાતમાં તે વ્યક્તિને ખ્યાલ આવ્યો કે તે યુવતી બીજું કોઈ નહીં, પરંતુ તેના ખાસ મિત્રની બહેન છે. યુવતીએ કહ્યું કે હરિયાણાની એક મહિલા તેને લગ્ન ને કામ અપાવવાની લાલચ આપીને તેની સાથે લઈ ગઈ હતી અને પછી વેચી નાખી હતી. અહીંયા તેને જબરજસ્તી દેહ વ્યાપાર કરવા મજબૂર કરવામાં આવી હતી. જ્યારે તે વિરોધ કરતી તો તેને માર મારવામાં આવતો. તે વ્યક્તિએ પોલીસની મદદથી તે યુવતીને રેડ લાઇટ એરિયામાંથી રેસ્ક્યૂ કરી હતી.

આ ધંધો કરનારા અલગ-અલગ જગ્યાએ યુવતીઓની તસ્કરી કરતા હોય છે. જોકે, કેટલીક યુવતીઓ પોતાની મરજીથી આ ધંધામાં આવતી હોય છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે અથવા પોતાનો શોખ પૂરો કરવા માટે સેક્સ વર્કર બનતી હોય છે. આ ધંધામાંથી તેઓ સારી એવી કમાણી કરતી હોય છે.

રેડ લાઇટ એરિયામાં આ વ્યક્તિ એક યુવતીને મળ્યો હતો. આ યુવતી તેને ઓળખતી લાગી હતી. તેમણે બંનેએ એકબીજા સાથે વાત કરી હતી. વાત વાતમાં તે વ્યક્તિને ખ્યાલ આવ્યો કે તે યુવતી બીજું કોઈ નહીં, પરંતુ તેના ખાસ મિત્રની બહેન છે. યુવતીએ કહ્યું કે હરિયાણાની એક મહિલા તેને લગ્ન ને કામ અપાવવાની લાલચ આપીને તેની સાથે લઈ ગઈ હતી અને પછી વેચી નાખી હતી. અહીંયા તેને જબરજસ્તી દેહ વ્યાપાર કરવા મજબૂર કરવામાં આવી હતી. જ્યારે તે વિરોધ કરતી તો તેને માર મારવામાં આવતો. તે વ્યક્તિએ પોલીસની મદદથી તે યુવતીને રેડ લાઇટ એરિયામાંથી રેસ્ક્યૂ કરી હતી.

અન્ય એક યુવતીએ કહ્યું હતું કે તે ઝારખંડના ગુમલા જિલ્લાની છે. તેને નોકરીના બહાને પટના લાવવામાં આવી હતી. થોડાં દિવસ બાદ તેને વેચી નાખવામાં આવી હતી. આ દરમિયાન તે પ્રેગ્નન્ટ થઈ અને દીકરીને જન્મ આપ્યો હતો. દીકરી હવે પાંચ વર્ષની છે. તે છેલ્લાં પાંચ-છ વર્ષથી આમાં ફસાયેલી છે. પોલીસે બે યુવતીઓને છોડાવી હતી. બંને યુવતીઓએ અશોકા ખલીફા તથા નસીમા ખાતૂન વિરુદ્ધ ફરિયાદ કરી છે. બંને પતિ-પત્ની છે. બંનેના દીકરા રાહુલની પણ ધરપકડ કરવામાં આવી છે.