અહીં હોટલમાં પોલીસે પાડ્યા દરોડા, બેડરૂમમાં 8 યુવતીઓ 9 યુવકો સાથે કઢંગી હાલતમાં રંગેહાથ ઝડપાયા
શહેરમાં વધુ એક દેહ વ્યાપારનો પર્દાફાશ કરવામા આવ્યો છે. સીએમ ફ્લાઈંગ અને પોલીસની ટીમોએ સાથે મળીને રેડ સ્ક્વેર માર્કેટમાં આવેલી હોટેલ ડ્રીમ અને રેલ્વે રોડ પાસે આવેલી ધ લાસ્ટ હોપ હોટેલમાં દરોડા પાડીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ બંને હોટલમાં બહારથી યુવતીઓ લાવીને સેક્સ રેકેટ ચલાવવાના સમાચાર હતા. જેના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન બેડરૂમમાં અંદરનો નજારો જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. 8 છોકરીઓએ 9 છોકરાઓ સાથે કઢંગી હાલતમાં મળી હતી.
મામલો હરિયાણાના હિસારનો છે. અહીંયા બે હોટલમાંથી બંગાળ અને આસામ, દિલ્હીની 8 યુવતીઓ સાથે 9 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી ત્રણ યુવતીઓ અને 6 યુવકો કોલેજ સ્ટુડન્ટ હોવાનું જાણવા મળ્યું હતું, જેમને મોડી સાંજે તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ તમામ સામે અનૈતિક ધંધો કરવા સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
સીઆઈડીના ડીએસપી વીરેન્દ્ર સિંહે કહ્યું કે, ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. સીએમ ફ્લાઈંગના ઈન્ચાર્જ જગદેવ સિંહની ટીમે મહિલા પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન અને સિવિલ લાઈન પોલીસ સ્ટેશન સાથે મળીને હોટલોમાં દરોડા પાડ્યા હતા. અહીંથી ચાર યુવતીઓ મળી આવી હતી. તેમની સાથે ભિવાનીના રહેવાસી વીરેન્દ્ર, જગ્ગાબારાના રહેવાસી ક્રિષ્ના અને હોટલના કાઉન્ટર પર બેઠેલા યુવક નવીન ઝડપાયા હતા.
સાથે જ જાટ કોલેજ પાસે આવેલી હોટેલ ધ લાસ્ટ હોપ પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં પણ ચાર છોકરીઓ સાથે સાત છોકરાઓ મળી આવ્યા હતા. હોટલમાંથી ઝડપાયેલી છોકરીઓ આસામ, કોલકાતા, ઋષિનગર, રાજપુરા, ઉકલાના મંડી, નાંગલોઈ અને વિજય નગરની રહેવાસી છે. તો, આરોપી છોકરાઓ હિસાર અને આસપાસના જિલ્લાના રહેવાસી છે. તપાસમાં જાણવા મળ્યું કે તમામ યુવતીઓને હિસારમાં દેહવ્યાપાર માટે લાવવામાં આવી હતી.
SHO સિવિલ લાઇન પોલીસ સ્ટેશન ગૌરવ શર્માએ જણાવ્યું કે, બુધવારે બપોરે ગૌરવ શર્માની ટીમે બોગસ ગ્રાહકો મોકલીને રેલવે રોડ પર આવેલી ધ લાસ્ટ હોપ હોટલમાં દરોડો પાડ્યો હતો. સર્ચ દરમિયાન પોલીસ ટીમે બંગાળની એક યુવતી અને કાઉન્ટર પર બેઠેલા હોટેલ પાર્ટનરને દબોચી લીધા હતા. બીજી ટીમમાં મહિલા સ્ટેશનના એસએચઓ સાથે મળીને રેડ સ્ક્વેર માર્કેટ પાસે આવેલી હોટલ ડ્રીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
હોટેલ ધ લાસ્ટ હોપમાં દરોડા બાદ ઝડપાયેલા યુવક-યુવતીઓમાં ત્રણ કોલેજના વિદ્યાર્થીઓ અને છ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. એએસપીની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં તમામની તપાસ કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. બાકીના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.બીજા રાજ્યોમાંથી બોલાવવામાં આવતી હતી દુધ જેવી રૂપાળી યુવતીઓ, બે હોટલોમાં ચાલતી હતી ઐય્યાશી, પોલીસની નજર પણ શરમથી ઝૂકી ગઈ