શરીરમાં નાની મોટી તકલીફો દૂર થતાં માનતા પૂરી કરવા આવ્યા ત્યારે મણીધર બાપુએ કીધું કે હવે ખોટા સિક્કા ફરે છે જે વાળમાંથી કંકુ કાઢે છે…

માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે અને માતાજી મોગલ ને તો અઢારે વરણની મા કહેવામાં આવે છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે માતાજી મોગલ ને યાદ કરવામાં આવે છે ને માતાજી મોગલ પણ ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતી નથી અને માતાજી પર જો સાચી શ્રદ્ધાને આસ્થા રાખવામાં આવે તો ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે માં મોગલ

માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકો ના દુઃખો ને દૂર કરીને તેમના જીવનને સુખો થી ભરી દીધું છે. માં મોગલની સાચા દિલ થી માનતા રાખવાથી દરેક મનોકામના પુરી થઈ જાય છે. માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે. મંદિરમાં આવતા ભક્તોને મણિધર બાપુ કહે છે કે જો તમે સાચા દિલથી માં મોગલ ને માનતા હોય તો તમારે મંદિરમાં પણ આવવાની જરૂરત નથી.

મણીધર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે હવે ખોટા સિક્કા ફરે છે જે વાળમાંથી કંકુ કાઢે છે તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો માઁ મોગલના ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર આ ભાઈ પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે આવે છે

મારું નામ ભુપત વાળા છે હું અમરેલી નો વતની છું આ ભાઈને શરીરમાં નાની મોટી તકલીફો હતી અને 21,000 હજાર રૂપિયાની માનતા રાખી અને શરીરમાં નાની મોટી તકલીફ દૂર થતા ભુપતભાઈ વાળા માનતા પૂરી કરવા કબરાઉ ધામ માં મોગલ ની સાનિધ્યમાં આવ્યો ત્યારે મણીધર બાપુ એ કીધું કે તારી માનતા માં મોગલ એ સ્વીકારી લીધી છે અને આ 21,000 એક રૂપિયો માં મોગલ તને પાછો આપે છે

અને આ પૈસા તારી બેન દીકરીઓને પાછા આપી દેજે ત્યારે ભુપતભાઈ વાળા એ કીધું કે મારી બેન દીકરીઓ નથી મારે ત્રણ ફઈબા છે ત્યારે મણીધર બાપુએ કીધું કે ત્યારે ત્રણેય ફઇબાને આ પૈસા આપી દેજે ફઈબા ભલે કરોડપતિ હોય પણ ત્રણેય ફઈબા ને સરખા પૈસા આપજે અને એમાં મોગલ સદાય તમને સુખી રાખશે બોલો મોગલ મા ની જય તમને અમારો આ લેખ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી કોમેન્ટમાં જય મોગલ માં લખો

error: Content is protected !!