એક યુવકનો એક વર્ષ પહેલાં ૧૩ તોલા સોનાનો હાર ખોવાઈ ગયો તો ઘરમાં શોધ્યો પણ ન મળ્યો તો માં મોગલની માનતા રાખવાથી યુવકનો… 

મોગલ માં વિષે વાત કરીએ તો આપણે બધાં જાણીએ છીએ કે આજ થી નહિ પરંતુ વર્ષો થી મોગલ માં ભકતો ની સમસ્યા દુર કરે છે મોગલ માં પર અતૂટ વિશ્વાસ હોય છે ભકતો પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ના સાનિધ્ય માં માથું નમાવવા આવે છે માં મોગલ ની સાચા મન થી માનતા કરનાર અને યાદ કરનાર ની દરેક મનોકામના પૂર્ણ કરે છે

આજે પણ માં મોગલના પરચા અપરંપાર છે, માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, તેથી મોટી સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, મારું નામ મહાદેવભાઈ ખીમાભાઇ માતર (આહીર)છે મારું ગામ લાખાવાડ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ, મારા 13 તોલા સોનાના દાગીના ખોવાય ગયા હતાં માં મોગલ ની સાચા મન થી માનતા રાખવાથી દાગીના આપ મેળે મળી આવ્યાં હતાં

માં મોગલ પર વિશ્વાસ રાખવાથી તમામ દુઃખ નો અંત આવે છે આ હાલત માં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં માં મોગલ ના આશિર્વાદ થી એક વર્ષ પહેલાં 13 તોલા સોનાના દાગીના ખોવાય ગયા હતાં માં મોગલ ની સાચા મન થી માનતા રાખવાથી દાગીના આપ મેળે મળી આવ્યાં હતાં મોગલ ની સાચા મન થી માનતા રાખવાથી દાગીના આપ મેળે મળી આવ્યાં હતાં

મણીધર બાપુ એ કહ્યું કે જે 13 તોલા સોનાના દાગીના લય ગયા હતાં તે પાછા મૂકી ગયા આ કોઈ ચમત્કાર નથી મહાદેવ ભાઇ નો માં મોગલ પર નો વિશ્વાસ હતો અને રાખજે કોઈ દિવસ તારા જીવન માં દુઃખ નહિ આવવા દવ કે માં મોગલ 13 તોલા સોનાના દાગીના પાછા લાવ્યાં મણિધર બાપુ મંદિરમાં દર્શને આવતા ભક્તોને કહે છે કે જો તમે માં મોગલને સાચા મનથી માનશો તો મંદિરમાં આવવાની પણ જરૂર નથી.

માનતા ના પૈસા કે વસ્તું એ મોગલ માં ના મંદીર માં રાખવામાં આવતી નથી જે માનતા કરવાં આવે તેમની બેન – દીકરી ઓ ને પાછી આપવામા આવે છે તેમની માનતા પુરી થઈ ગઈ એમ કહી ને મણીધર બાપુ તેમની વસ્તું કે પૈસા પાછા આપી દેવામાં આવે છે આ કબરાઉ મોગલ ધામ માં મોટી સંખ્યા માં ભકતો દર્શન કરવાં અને માનતા કરવાં દોડી આવે છે

error: Content is protected !!