આ મટનવાળીને એકવાર જોશો તો ભૂલી જશો આંખ મારવાવાળી પ્રિયાને, વિશ્વાસ ન હોય તો જોઈ લો તસવીરો

આ મટનવાળીને એકવાર જોશો તો ભૂલી જશો આંખ મારવાવાળી પ્રિયાને, વિશ્વાસ ન હોય તો જોઈ લો તસવીરો

આ મટનવાળીને એકવાર જોશો તો ભૂલી જશો આંખ મારવાવાળી પ્રિયાને, વિશ્વાસ ન હોય તો જોઈ લો તસવીરોતાઇવાનની મટનવાળી, સોશિયલ મીડિયાના આ યુગમાં વાયરલ થઈને કોણ ક્યારે ખ્યાતિ મેળવે છે તે કંઈ કહી શકાય નહીં. આજના સમયમાં એક જ રાતમાં સ્ટાર બનનારાની કમી નથી. અચાનક સોશિયલ મીડિયા પર એક વીડિયો કે ફોટો આવે છે અને રાતોરાત આગની જેમ ફેલાઈ જાય છે. આજના સમયમાં ઘણા લોકોને પ્રસિદ્ધિ મળી છે. આમાંના ઘણા લોકોને પહેલા કોઈએ જોયા જ નહોતા.

પોતાના એક્સપ્રેશનથી કર્યા હતા સૌને મદહોશ   હાલમાં ભારતના યુવાનોને ત્રિસૂરની પ્રિયા વરિયરે આંખ મારીને પોતાના દિવાના બનાવ્યા હતા. લોકો પર પ્રિયાનો એવો સુરૂર હતો કે એક જ રાતમાં લોકોએ પ્રિયાને નેશનલ ક્રશ બનાવી દીધી. દરેક જગ્યાએ લોકો પ્રિયાની ચર્ચા કરતા જોવા મળ્યા. જેણે પણ તેને જોઈ તે કહેતો જોવા મળ્યો કે શું તમે પ્રિયાનો આંખ મારતો વિડીયો જોયો. પ્રિયાએ પોતાના એક્સપ્રેશનથી બધાને સ્તબ્ધ કરી દીધા હતા

તાઇવાનની મટનવાળી જોવા માટે લોકો દુકાન પર ભેગા થઈ રહ્યા છે                                                  આ સોશિયલ મીડિયાનો જમાનો છે. અહીં હંમેશા માટે કોઈ કાયમ યાદ નથી રહેતું. આજે પ્રિયા છે, તો કાલે કોઈ બીજું હશે જેના લોકો દિવાના બની જશે. હવે તમે પણ પ્રિયા વોરિયરને ભૂલી જાઓ. આજકાલ, સોશિયલ મીડિયા પર કોઈ આંખ મારનારી યુવતી નહીં પણ તાઈવાની મટન ગર્લ છે. હવે લોકો આ મટનવાલી વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે લોકો તાઈવાનમાં રહેતી આ મટનવાલીને માત્ર સોશિયલ મીડિયા પર જ ફોલો કરી રહ્યા નથી, પરંતુ તેની દુકાન પર પણ ઘણી ભીડ એકઠી થઈ રહી છે

વેચાણ વધારવા માટે મોડેલને હાયર કરી             મટનની દુકાનના માલિકને છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણું નુકસાન થઈ રહ્યું હતું. આ પછી તેણે એક વિચાર વિચાર્યો અને તેનું વેચાણ વધારવા માટે એક મોડેલ હાયર કરી. આ મોડેલ દુકાનમાં ભોજન પીરસવાનું કામ કરે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે કોઈ મોટી કંપની પોતાની કોઈપણ પ્રોડક્ટ વેચવા માટે મોડેલ રાખે છે, પરંતુ આ દુકાનદારે એક મોડેલને ફૂડ પીરસવાનું કામ આપ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે દુકાનદારની આ યુક્તિ કામ લાગી અને દુકાનનું વેચાણ અનેકગણું વધી ગયું.