દુનિયાના એક માત્ર ખોખારો ખાતા હનુમાનજી શું તમે દર્શન કર્યા છે ? ગુજરાતના સૌથી ઊચા હનુમાનજી ના એમનું ઉદ્દઘાટન મોદીજી કર્યો હતું જુઓ વિડિયો 

ખોખરા હનુમાન ના દર્શન કરીશું આ ખોખરા હનુમાન બેલા ગામમાં આવેલ છે આ ખોખરા હનુમાનની મૂર્તિ 108 ફૂટની છે બધાને લાગતું હશે કે આ મૂર્તિ કેમ 108 ફૂટની રાખેલી છે આ મૂર્તિ કેમ 105 ફૂટ કે 107 ફૂટ નથી આપણે માળા જપયે છીએ તેમાં 108 મોતી હોય છે એના આધારે આ મૂર્તિની ઊંચાઈ 108 ફુટ રાખવામાં આવેલી છે આ મૂર્તિનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઇન વચુલ્યઉદ્ઘાટન કરેલ છે આ મૂર્તિ આશરે ચાર વર્ષ પહેલા કામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની મૂર્તિ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું  જુઓ વિડિયો  

પુજનીય કેશવાનંદ બાપુએ ખોખરા હનુમાનને ડોક્ટર હનુમાન નામ આપ્યું છે
ખોખરા હનુમાન મંદિર મોરબી થી ઘણું નજીક છે ખોખરા હનુમાન મંદિર સ્વયંભૂ મંદિર છે અને પૌરાણિક છે આ મંદિર પહેલાના નું મંદિર હતું આજે હનુમાનજીનું મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે આ એક એવી પાવનભૂમિ છે જ્યાં હર અને હરિનો વાસ એટલે આ ખોખરા હનુમાનને હરિહર ધામ કહેવામાં આવે છે ખોખરા હનુમાનને ડોક્ટર હનુમાન પણ કહેવામાં આવે છે કારણ કે ખોખરા હનુમાન ના દર્શન કરવાથી માત્ર ભક્તોના બધી પીડા દૂર થાય છે પુજનીય કેશવાનંદ બાપુએ ખોખરા હનુમાનને ડોક્ટર હનુમાન નામ આપ્યું છે

આ મૂર્તિ ની અંદર નવ અબજ રામ નામ પધરાવવામાં આવ્યા છે
આ મંદિરના મુખ્ય આકર્ષક ની વાત કરીએ તો તે અહીં આવેલા હનુમાન 108 ફૂટની વિશાળ મૂર્તિ જે ગુજરાત રાજ્યના સૌથી ઊંચી મૂર્તિ છે જ્યારે આ મૂર્તિની વિશે વધુ એક વિશેષ વાત કરીએ તો આ મૂર્તિ ની અંદર નવ અબજ રામ નામ પધરાવવામાં આવ્યા છે આ મૂર્તિના નિર્માણમાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે આ મૂર્તિ અંદાજિત 1500 ટન જેટલું વજન હશે

દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવે છે
આ હનુમાનજીની મૂર્તિને તમે જોઈ શકો છો કે કેટલી ઊંચી છે આ 108 ફૂટની હનુમાનની મૂર્તિ દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવે છે ખોખરા હનુમાનની સાથે સાથે દ્વારકાધીશની અને શ્રી રામચંદ્ર પણ બિરાજમાન છે તેમજ ભોળાનાથનું પણ ભવ્ય મંદિર આવેલું છે સાથે સાથે અહીં બધા દેવી પણ બિરાજમાન છે મંદિરના પ્રાંગણમાં રહેલી બધી જ મૂર્તિ એટલે આકર્ષક અને સુંદર છે જેના દર્શન કરીને અલગ જ અહેસાસ થાય છે ખોખરા હનુમાનજીના મંદિર આવીને તમે તમારા બધા દુઃખદ ભૂલી જાવ તેવું સુંદર અને મોહકાય વાતાવરણ છે

ખોખરા હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ જન્માષ્ટમી અને ગુરુપૂર્ણિમાના દિવસે ઉજવણી થાય છે
ખોખરા હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ પર ભવ્ય આયોજન થાય છે અને જન્માષ્ટમી અને ગુરુપૂર્ણિમાના દિવસે પણ ઉજવણી થાય છે દૂરથી જે ભાવિકો ખોખરા હનુમાનજીના દર્શન કરવા આવે છે તેમના માટે રહેવાની જમવાની ઘર જેવી સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે તો મિત્રો તમને અમારો આ લેખ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરવાનુ ભૂલતા નહિ કોમેન્ટમાં જય બજરંગ બલી લખો

error: Content is protected !!