એક હોટલમાં પોલીસે રેડ પાડી હતી તો એક રૂમની અંદરનું દ્રશ્ય જોઈ પોલીસ પણ શરમાઈ ગઈ હતી. હોટલની એક રૂમમાં 7 યુવકો અને 3 યુવતીઓ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, રૂમમાં હાજર તમામ લોકોએ કપડાં પહેર્યા નહોતા. પોલીસ કર્મચારીઓએ તેમને પહેલા કપડાં પહેરાર્યા ત્યાર બાદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જેમાં બે યુવતીઓ રાજસ્થાનની અને એક યુવતી ઉત્તર પ્રદેશની હતી.
તપાસ કરી રહેલ પોલીસે જણાવ્યું કે, ચાંદવાસ ગામની બહાર એક હોટલની બાતમી મળી હતી. હોટલમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોય તેવી બાતમી મળી હતી. પોલીસે ત્યાં એક પોલીસ કર્મચાકીને બોગસ ગ્રાહક બનાવીને મોકલ્યો હતો. પોલીસ કર્મચારીએ હોટલમાં એન્ટર થતાં જ રિપેસ્શન પર બેઠેલા વ્યક્તિએ તેને રોકી દીધો હતો. તેનું નામ પૂછ્યું અને તેના વિશે તમામ માહિતી મેળવી, પહેલા તો તેને યુવતીઓ વિશે ના પાડવામાં આવી હતી.
બોગસ ગ્રાહક બનીને આવેલ પોલીસ કર્મચારીએ વધારે પૈસા આપ્યા તો રિસેપ્શન પર બેઠેલ વ્યક્તિએ પોલીસવાળાને એક રૂમમાં મોકલી દીધો જ્યાં 7 યુવક અને 3 યુવતીઓ હતી. પોલીસ કર્મચારી રૂમમાં ગયો અને તેણે ફોન કરીને પોલીસ અધિકારીઓને બોલાવી લીધા. પોલીસ અધિકારીઓ સહિત 6 કર્મચારીઓએ રેડ પાડી હતી જેમાં 7 યુવક અને 3 યુવતીઓ નગ્ન હાલતમાં હતાં.
આ તમામની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હોટલ સંચાલકની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, પોલીસને જાણવા મળ્યું કે, 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી 2 કલાક માટે યુવકોને હોટલમાં એન્ટ્રી આપવામાં આવતી હતી. તમને જણાવી દઇએ કે આ બનાવ રાજસ્થાનના અલવર શહેરના ઘારૂહેડા વિસ્તારનો છે.