સુંદર યુવતી ફુટપાથ પર રહેતા ભીખારીને ઘરે લાવી, રોજ રાત્રે સાથે સૂવા લાગી અને થઈ ગઈ પ્રેગનન્ટ

સો.મીડિયાના જમાનામાં આપણને શું શું જોવા મળશે તે કહી શકાય નહીં. અહીંયા ઘણીવાર એવું જોવા મળે છે કે આંખો પહોળી થઈ જાય છે અને તે વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં જ એક સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક બેઘર વ્યક્તિએ એક સુંદર લડકીને પસંદ કરી છે, જેમાં યુવતી રોજ ફુટપાથ પર તે વ્યક્તિને જોતી હતી. એક દિવસે તેને તે વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો.

વ્યક્તિ રોજ ફુટપાથ પર જોતીઃ વાઇરલ થયેલો વીડિયો કઈ જગ્યાનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયો પ્રમાણે, બેઘર ગરીબ વ્યક્તિ ફુટપાથ પર રહેતી હોય છે.

તેના શરીર પર પૂરા કપડાં પણ નહોતા. જૂનું પેન્ટ પહેર્યું હતું અને તે પણ ફાટી ગયું હતું. તે વ્યક્તિ ફુટપાથ પર સૂતી હોય છે. અહીંથી રોજ એક સુંદર યુવતી પસાર થતી હતી અને આ વ્યક્તિને જોતી હતી. યુવતીએ એક દિવસે તે વ્યક્તિને ભોજન આપ્યું હતું.

રોજ તે વ્યક્તિને ફુટપાથ પર જોતી અને તે યુવતીને તેના પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો. એક દિવસે તે યુવતી પેલી વ્યક્તિને ઘરે લઈ આવી હતી. થોડાં દિવસમાં જ બંને વચ્ચે પ્રેમ થયો હતો. સાત મહિના બાદ તે યુવતી પ્રેગ્નન્ટ થઈ હતી અને હવે તે બાળકને જન્મ આપશે.

સો.મીડિયામાં આ વીડિયો ઘણો જ વાઇલ થયો છે. લાખો યુઝર્સને આ વીડિયો પસંદ આવ્યો છે. આ વીડિયો ‘ઘંટા’ નામના સો.મીડિયા પેજ પર શૅર કરવામાં આવ્યો હતો.

જોકે બીજી તરફ મીડિયા અહેવાલ મુજબ આ વીડિયો પ્લાન્ટેડ હોઈ શકે. તેમજ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ પ્રકારનું નાટક ઉભું કરવામાં આવી હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!