મીનાવાડાના દશામાંના પરચા, હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અહીં આવે છે શ્રદ્ધાળુઓ

ડાકોર થી માત્ર 25 km દૂર આવેલ મીનાવાડા ગામમાં દશામાનુ મોટું મંદિર આવેલું છે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા આવે છે અને તેમની માનતા પણ પૂરી કરવા આવે છે ગ્રામ લોકોના જણાવ્યા પ્રમાણે 1995 માં ગામની એક છોકરી દશામાની મોટી ભગત હતી જેનું નામ શારદા હતું હતી અને શ્રાવણ મહિનામાં મા દશામા ના વ્રત કરી દરરોજ અને એક દિવસ મોહોર નદીના પટમાં ભેંસો ચરાવી સાંજે પાછી ઘરે આવતી હતી

સાક્ષાત આ છોકરીને દશામાં પ્રગટ થયા
ત્યારે તેની ભેંસો બહેરામાં ફસાઈ ગઈ હતી ત્યારે છોકરી દશામાની આરતી નો સમય થઈ જતા તેમને દશામાં ને યાદ કર્યા અને કહ્યું કે મારી ભેંસોને બહાર કાઢો અને તે માટે હું આરતી તમારી ટાઈમ સર કરી શકું આ પ્રાર્થના સાંભળી દશામાં પ્રસન્ન થયા અને સાક્ષાત આ છોકરીને દશામાં પ્રગટ થયા હતા અને જ્યાં કાદવમાં હસો ફસાઈ ગયેલી હતી એ દશામાંએ કાઢી અને દીકરીને સાક્ષાત પ્રગટ થયા આ વાત વાયુ વેગે ફેલાતા આજુબાજુના ગામના લોકો તેમજ તાલુકા નો લોગો ભેગા થયા હતા અને ત્યારબાદ મંદિરનો જીર્ણદ્વાર કરવામાં આવ્યો છે આજે પણ તે છોકરી દશામાની સેવા પૂજા કરે છે અને ભાભી ભક્તોને છોકરી સાક્ષાત દર્શન પણ આપે છે

દર્શન કરવાથી વાંઝિયાના ઘરે બારણા બંધાય છે
આ ઉપરાંત જે ભાવિ ભક્તો મંદિરમાં દર્શન કરવાથી વાંઝિયાના ઘરે બારણા બંધાય છે અને તમારી બધી જ મનોકામના માતાજી પૂર્ણ કરે છે તેમ જ અહીં ગુજરાત રાજ્ય સિવાય રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના આવી ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે માત્ર દર્શન કરવાથી ભક્તોના ઘરે વાંઝિયા મેડુ ભાંગે છે અહીં દશામાનુ મોટું મંદિર આવેલું છે અને ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે

પાણીનું પુરાવતા આખું શહેર પાણીમાં તણાઈ ગયું હતું
મીનાવાડા ગામનો 700 વર્ષ જૂનો અભ્યાસ રહ્યો છે વર્ષો પહેલા અહીં હતું પરંતુ એક સમયે પાણીનું પુરાવતા આખું શહેર પાણીમાં તણાઈ ગયું હતું ત્યારબાદ થોડાક લોકો બચ્યા હતા અને આ હિસ્સાનું નામ મિનાવાડા પડ્યું. ત્યારબાદ લોકો અહીં રહેવા લાગ્યા હતા અહીંયા હાલ હજારોની નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા આવે છે નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

error: Content is protected !!