ભાભીએ એક ઝાટકે કાપી નાખ્યો દિયરનો પ્રાઈવેટ પાર્ટ, બંને એક જ રૂમમાં…

એક ખૂબ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહિલાએ ચાકુથી દિયરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. ત્યાર પછી ચાકુથી પોતાના હાથની નસ કાપી નાખી હતી. શોરબકોર સાંભળીને પરિવારજનો રૂમમાં પહોંચ્યા તો દિયર-ભાભી લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. ઘટનાની ખબર મળતાં જ પોલીસે બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા. યુવકની હાલત ગંભીર છે.

આ શોકિંગ બનાવ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં બન્યો છે. અહીંના નવાદા ગામમાં જાનુ નામના યુવાનના ચાર વર્ષ પહેલાં રુબીના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ જાનુનું માનસિક સંતુલન બગડી ગયું હતું. પતિના દિમાગની હાલત સારી ન હોવાથી નવપરિણીતા રુબીના અવાર નવાર ઘરમાં ઝઘડા કરતી હતી.

પરિણીતાની સાસુના જણાવ્યા મુજબ મારો નાનો સોનુ દિકરો એક રૂમમાં ઉંઘી રહ્યો હતો, ત્યારે મોટા દિકરાની વહુ રુબીના તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. ત્યાર પછી ખુદ પોતાના પર ચાકુથી હુમલો કર્યો હતો. બંનેનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. વહુએ નાના દીકરા સોનુની જિંદગી બરબાદ કરી નાખી છે. જ્યારે મોટા દીકરાના જાનુની દિમાગની હાલતમાં પહેલાથી ખરાબ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રૂબીના પોતોના પતિ જાનુ સાથે રહેતી હતી અને તેનો પતિ સોનુ પણ તેની સાથે રહેતો હતો. રૂબીનાના તેના દિયર સાથે અનૈતિક સંબંધ હતા. રૂબીનાનો પતિ કમજોર હોવાથી તેના દિયર સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. દરમિયાન ભાભી અને દિયર વચ્ચે કોઈ વાતને લઈને જોરદાર ઝઘડો થયો હતો. જેથી ગુસ્સામાં રૂબિનાએ દિયર સાનુનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. પછી પોતાના હાથોની નસ પણ કાપી નાખી હતી.

આ મામલામાં બિલ્હોર તાલુકા પોલીસના એસએસઆઈ વિમલ વૈગાએ જણાવ્યું હતું કે બંનેની સારવાર ચાલુ છે. ફરિયાદ મળ્યા પછી કેસ નોંધી એક્શન લેવામાં આવશે. ભાભીએ ચાકુથી કાપી નાખ્યો દિયરનો પ્રાઈવેટ પાર્ટ, પતિ કમજોર હોવાથી પત્નીએ દિયર સાથે બાંધ્યા હતા સંબંધ, રુંવાડા ઉભા કરી દેતો બનાવ

error: Content is protected !!