ગૂજરાતનું એક માત્ર એવુ મંદીર જ્યાં આરતી સમયે માં ખોડીયાર સાક્ષાત મગર સ્વરૂપે પ્રગટ થાય છે અને લોકોને દર્શન આપે છે
મગર માતાજીનું નામ આરતી રાખવામાં આવેલું છે અને ખરેખર એ લોકો ભાગ્યશાળી હોય છે જે આરતીમાંના દર્શન કરી શકે સવાર અને સાંજે બંને ટાઈમ આરતી સમયે આરતી માતાજી દર્શન આપે છે અને લોકો દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો અહીં આરતી માતાજીના તેમજ ખોડીયારમાના દર્શન કરવા આવે છેભગવાને અહીં ખૂબ પાણી પીધું હતું અને ભગવાને વરદાન આપેલું હતું કે કોડીનાર થી ગુણો સુધી ક્યાંય સૂકો દુષ્કાળ પડશે નહીં અહીં લીલો દુષ્કાળ પડી શકે છે અને આ ભૂમિને સંતો અને સુરાની ભૂમિ કહેવાય છે
કેવી રીતે પહોંચવું
અહીં આવવા માટે ગાગડીયા ગુણો ખોડીયાર મંદિર ગામ સુગાળા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ કોડીનાર થી 13 કિલોમીટર દૂર છે એટલે કોડીનાર થી પણ આવી શકાય અને પ્રાચીથી વાયા વેરાવળથી પણ આવી શકાય અને ઉના થી આઠ કિલોમીટર દૂર છે એટલે ઉના થી પણ આવી શકાય અહીં બંને ટાઈમ અન્ન ક્ષેત્ર પણ ચાલુ હોય છે દૂરથી આવેલા લોકો માટે રહેવાની પણ વ્યવસ્થા છે
આ ગુણો કેટલો ઊંડો છે એ કોઈને ખબર નથી
આ એ જ ગુણો છે જે જગડુશા એ જમાડેલ છે અને ભગવાન ને પાણી પાયલું છે આ ગુણો કેટલો ઊંડો છે એ કોઈને ખબર નથી અને જ્યારે પણ મા ખોડીયાર આનું પદાર્થ તોડેલું છે ત્યારે માતાજીને રસ્તો નતો મળતો ત્યારે મા મગર અસવારી થઈ હતી અને એમાં મગરને અહીં સ્વરાની નથ કરાવવામાં આવી છે અને ત્યારથી જ મગર માતાજી ખોડીયાર માતાજી ની હારે આને કારણે ખોડીયાર માની મગર અસવારી કહેવાનું છે
ખોડીયાર માની આશીર્વાદથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે
અહીં ખોડીયાર માની માનતા રાખવાથી ખોડીયારમાં ઘરે પારણા બંધાવે છે અને માએ હજારોની સંખ્યામાં દીકરાઓ પણ આપેલા છે તેમજ ખોડીયાર માની આશીર્વાદથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અહીં હજારોની સંખ્યામાં મંદિરમાં બાળકોના ફોટા ટિંગાળેલા છે
આ ગુણો માં પાણી ક્યારેય નહીં ખૂટે
પહેલો અવતાર કર્ણ પછી જગડુશા પછી શેઠ સગાસ એનું ગામ છે સુગાળા અને જગત્યા શેઠ જગડુશા નું પેટ અહીં સામે જ ફાટેલું છે ખૂબ પાણી પીધું એટલે પેટ ફાટી ગયું જગડુશા ને ત્યાં કોઈ દિવસ અગ્નિ નહીં ખૂટે અને ખોડીયાર માને ત્યાં કોઈ દિવસ પાણી નહીં ખૂટે એટલે આ ગુણો માં પાણી ક્યારેય નહીં ખૂટે
મા એ તેમને પ્રસન્ન થઈને સાક્ષાત તલવાર આપેલી છે
અહીં દશા દાદા ભાલીયા નું પણ મંદિર આવેલું છે અને અને સતિમાં નું પણ મંદિર આવેલું છે દશા દાદા ભાલીયા માતાજીના દર્શન કરવા ખૂબ આવતા હતા. મા એ તેમને પ્રસન્ન થઈને સાક્ષાત તલવાર આપેલી છે અને આ ખોડીયારમાં દશા ભાલીયા ખોડીયાર તરીકે પણ ઓળખાય છે વર્ષોથી તમામ પરિવારો અહીં દશા દાદા ભાલીયાના દર્શન કરવા આવે છેઅહીં ભવાનીમાં ખોડીયારમાં અને વાઘેશ્વરી માતાજી અહીં સાક્ષાત બિરાજમાન છે તો મિત્રો તમને મારો લેખ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરો અને કોમેન્ટમાં જય ખોડીયાર માં લખો