મંદિર માં ચોરી કરવા આવેલ ચોરો ને માં ખોડિયારે આપ્યો પરચો,ચમત્કાર માનીને દર્શન માટે લોકોની ભીડ જામી,વાંચો સત્ય ઘટના

આપણા દેશમાં ઘણા બધા એવા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે જ્યાં ભગવાન પર વિશ્વાસ રાખવાથી તમામ ભાવીભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અમે આજે તમને એવા જ ચમત્કાર વિશે જણાવીશું જે મહીસાગર જિલ્લાના બાલાગામમાં ખોડીયાર માતાના મંદિરમાં ચોરી ની ઘટના બની હતી ચોરી થયા બાદ મંદિરમાં મહાકાય મગર દેખાડો હતો જેથી લોકોમાં મગરના દર્શન કરવા માટે લોકોની ભીડ જામી હતી

ચમત્કાર સમજીને લોકોના ટોળેટોળા મંદિરમાં ઉમટી પડ્યા હતા
આ વાતની જાણ થતા આજુબાજુના પંથકમાં આ વાત ફેલાઈ જતા મોટી સંખ્યામાં મગરના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી લોકોની ભીડ એકઠી થઈ હતી અને મગરને માતાજી એ મોકલ્યા છે એવી આસ્થાથી શ્રદ્ધાળુએ મગર પર કંકુ ફેંક્યું હતું અને મગર જોવા મળતા ચમત્કાર સમજીને લોકોના ટોળેટોળા મંદિરમાં ઉમટી પડ્યા હતા. આસ્થા સાથે શ્રદ્ધાળુએ મગર પર કંકુ ફેંક્યું હતું અને મગરના દર્શન માટે લોકો દૂર દૂરથી આવતા હતા

મંદિરમાં મહાકાય મગર ઘૂસી ગયો હતો
મહિસાગર જિલ્લાના પાલ્લા ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. ચોરી થયા બાદ મંદિરમાં મહાકાય મગર ઘૂસી ગયો હતો. જેથી પાલ્લા ગામના લોકોમાં આશ્ચર્ય ફેલાઇ ગયું હતું. અને મગરના દર્શન માટે લોકો ભીડ જમાવી દીધી હતી.

વન વિભાગની ટીમને લોકો મગરને પકડવાનો પણ વિરોધ કર્યો
આવી સ્થિતિમાં મગરને ત્યાંથી બહાર કાઢવા માટે વનવિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી હતી, કારણ કે લોકોએ તેને ધર્મનો મામલો બનાવી દીધો હતો અને તેઓ વન વિભાગની ટીમને બિલકુલ સહકાર આપતા ન હતા, પરંતુ કેટલાક લોકો મગરને પકડવાનો પણ વિરોધ કર્યો આ સિવાય ગુજરાતમાં જ વડોદરાથી 80 કિમી દૂર ગેડિયા ગામમાં તળાવમાંથી વધુ એક મગર પકડાયો હતો. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મગરનું વજન 400 કિલોગ્રામ હતું અને તેની લંબાઈ 13 ફૂટ હતી.

આસ્થા સાથે શ્રદ્ધાળુઓએ મગર પર કંકુ ફેંક્યું
પાલ્લા ગામના મંદિર રાત્રીના સમયે ચોર પ્રવેશ્યા હતા અને દાનપેટીના રૂપિયા ચોરી કરીને ચોર ભાગી ગયા હતા. આ ઘટનાના થોડાક કલાક બાદ મંદિરમાં મગર જોવા મળતા ચમત્કાર સમજીને લોકોના ટોળેટોળા મંદિરમાં એકત્ર થઇ ગયા હતા અને મગરને માતાજીએ મોકલ્યો હોવાની આસ્થા સાથે શ્રદ્ધાળુઓએ મગર પર કંકુ ફેંક્યું હતું.નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ) 

error: Content is protected !!