આ હનુમાનજી ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરતી હતી આ હનુમાનજી અભિમાની નો ઘમંડ દૂર કરે છે

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજીનું મંદિર આવેલું છે શ્રાવણ મહિનામાં લોકોની ભીડ વધુ જોવા મળે છે એમાં પણ ખાસ કરીને શનિવારના દિવસે મોટી સંખ્યામાં ભાવીભક્તો આવે છે તેમજ અહીં હનુમાનજીના મંદિરે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો ભરાય છે અને આવી રીતે આ વર્ષે પણ મંદિરની બહાર જ મેળો ભરાય છેશ્રાવણ મહિનામાં ભક્તોનું ઘોડાપૂર આવે છે તેમજ શ્રાવણ મહિનાના ચાર શનિવાર કેડિયાર ઉભરાય એટલા બધા ભાવિ ભક્તો હનુમાનજી દાદાના દર્શન કરવા આવે છે

શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો ભરાય છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ના વિશ્વ પ્રખ્યાત ગુમાનદેવ હનુમાનજીના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અને ચાલીને પણ આવતા હોય છે પવિત્ર શ્રાવણ મહિનામાં શનિવારના દિવસે તો હનુમાનજીનો પ્રિય દિવસ છે એટલે દર્શન કરવાનું અને રૂમ મહત્વ હોય છે આ ભરૂચ જિલ્લાના તેમજ આસપાસના જિલ્લાનું ભક્તો માટે મોટું આસ્થા નું કેન્દ્ર છે શ્રાવણ મહિના ના દર શનિવારે મેળો ભરાતો હતો પરંતુ હવે કોરોના જેવી મહામારીને કારણે

હનુમાન ઘડીના સંતો ને સપનામાં આવીને હનુમાન જે કીધું
ગુમાનદેવ હનુમાનજીનું મંદિર ખૂબ જ પૌરાણિક અને સ્વયંભૂ છે તેમ જ પ્રાચીન પણ છે આ હનુમાનજીના ઇતિહાસની વાત કરીએ તો ગુલાબદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ઘડીના સંતો ને સપનામાં આવીને હનુમાન જે કીધું કે આ મૂર્તિ વિશે આભાસ થયો તે સંત તરત જ અહીં આવે છે અને ગામ લોકો સાથે વાત કરે છે શિયાળ ચોટેલ છે અને તેને ગોવાળિયા મારી રહ્યા છે તેઓ તેને આભાસ થયો અને ત્યારબાદ અહીં આવીને સંતે શિયાળને છોડાવ્યો અને સ્થાનિકો સાથે વાત કરીને જણાવ્યું કે

શ્રાવણ મહિનામાં ભક્તોનું ઘોડાપૂર આવે છે
આ શિયાળ રોજ અહી આવી મૂર્તિને ગમે ત્યાં અડતી હતી જેથી આજે શિયાળ ને કર્મોની સજા મળી ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી. ત્યારબાદ આ જગ્યા ઉપર મૂર્તિની વિધિ વાર સ્થાપના કરવામાં આવી ઇ. સ 1615 માં ચંદ્ર સુદ પૂર્ણિમાએ એટલે કે હનુમાન જયંતીના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી શ્રાવણ મહિનામાં ભક્તોનું ઘોડાપૂર આવે છે તેમજ શ્રાવણ મહિનાના ચાર શનિવાર કેડિયાર ઉભરાય એટલા બધા ભાવિ ભક્તો હનુમાનજી દાદાના દર્શન કરવા આવે છે  નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ) 

error: Content is protected !!