13 વર્ષના ભાઇએ 15 વર્ષિય બહેનને કરી નાખી પ્રેગ્નેંટ, કારણ જાણી પરિવાર પણ રહી ગયો હક્કા-બક્કા
બાળકોનું શિક્ષણ મોટાભાગે ઓનલાઇન જ ચાલી રહ્યું છે. એવામાં અનેક માતા-પિતાએ પોતાના બાળકોને એક સ્માર્ટફોન લઇને આપી દીધો છે. પરંતુ આ સ્માર્ટફોનના ફાયદા છે તો કેટલાક નુકશાન પણ છે. ઇન્ટરનેટની દુનિયા ખુબ જ મોટી છે. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં ન આવ્યો તો બાળકો બગડી શકે છ. તેઓ કોઇ ખરાબ આદત શીખી શકે છ. હવે રાજસ્થાનના અલવર જિલ્લાના ભિવાડીની જ ઘટના લઇ લો. અહીં બે ભાઇ બહેન પાસે સ્માર્ટ આવી ગયા બાદ તેઓ અશ્લિલ વસ્તુ જોવા લાગ્યા. પછી રમત-રમતમાં બંનેએ શારીરીક સંબંધ પણ બનાવી લીધા. જેનું પરિણામ એવું આવ્યું કે 13 વર્ષના ભાઇએ 15 વર્ષની બહેનને જ પ્રેગ્નેટ કરી દીધી. ત્યારબાદ જે થયું તે જાણી તમે ચોંકી જશો.
જાણકારી પ્રમાણે પીડિત યુવતીની ઉંમર 15 વર્ષ છે. તે એક પ્રાઇવેટ સ્કૂલની 9મી ક્લાસમાં ભણે છે. ત્યાં તેનો આરોપી ભાઇ 13 વર્ષનો છે. તે કક્ષા 7ની વિદ્યાર્થી છે. લોકડાઉન દરમિયાન માતા-પિતાએ પોતાના લાડલા પુત્રને એક સ્માર્ટફોન અપાવ્યો હતો. તેઓએ વિચાર્યું હતું કે તેમનો દિકરો આ ફોન પર અભ્યાસ કરશે. પરંતુ એક દિવસ બાળકે મોબાઇલ પર એક અશ્લીલ વેબસાઇટની લિંક આવી ગઇ. ત્યારબાદ તેને આ અશ્લીલ વેબસાઇટ પર ખરાબ વીડિયો જોવાનો ચશ્કો લાગી ગયો. તે આ વીડિયો પોતાની બહેનને પણ દેખાડવા લાગ્યો. સ્થિતિ એવી બની ગઇ કે બંને રોજ આ પ્રકારના અશ્લીલ વિડીયો જોવા લાગ્યા.
વીડિયો જોતા જોતા ભાઇએ ગંદી હરકત બહેન પર અજમાવી. તે રમત રમતમાં બહેન સાથે શારીરીક સંબંધ બનાવવા લાગ્યો. પછી ઘણા દિવસ સુધી ભાઇ બહેન શારીરીક સંબંધ બનાવતા રહ્યાં. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે અંદાજે 6 મહિના બાદ બહેનનું પેટ ફૂલાવા લાગ્યું અને તેને દુખાવો થવા લાગ્યો. એવામાં માતા-પિતા દીકરીને હોસ્પિટલ લઇ ગયા. અહીં જ્યારે તેઓને દિકરી ગર્ભવતી હોવાની વાત જાણવા મળી તો તેમના હોશ ઉડી ગયા. તેનાથી પણ મોટો શોક તેઓને ત્યારે લાગ્યો જ્યારે પોતાની નાબાલીક દિકરીના પિતાનું નામ જાણવા મળ્યું. દિકરીને પ્રેગ્નેંટ કરનારો આરોપી બીજો કોઇ નહીં પરંતુ તેનો 13 વર્ષનો દિકરો જ હતો.
જ્યારે માતા-પિતાએ બાળકોને આ અંગે પુછ્યું તો તેઓએ સંપૂર્ણ કહાની સંભળાવી. તેઓએ જણાવ્યું કે કેવી રીતે તેના મોબાઇલ પર એક અજાણ લિંક આવી હતી. પછી એ લિંકથી એક વેબસાઇટ પર ગયા જ્યાં અશ્લિલ વીડિયોની ભરમાર હતી. તે દિવસ-રાત આ વીડિયો જોયા કરતાં હતા. પછી તેને મનમાં ટ્રાય કરવાનો વિચાર આવ્યો અને પછી આ કાંડ થયો. તો ગર્ભવતી બાળકીને જ્યારે તકલીફ આવવાનું શરૂ થયું તો તેની ડિલિવરી કરાવવામાં આવી.
બાળકોની આ હરકતથી માતા-પિતા સદમામાં છે. તે મૂળ રૂપથી મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના સેવાગ્રામ ગામના રહેવાસી છે. આ દૂર્ટના બાદ તેઓ હોમટાઉન રહેવા આવી ગયા. અહીં તેઓએ બાળકીની ડિલિવરી પણ કરાવી. ઉલ્લેખનીય છે કે આ ઘટના 2020 ડિસેમ્બરની છે પરંતુ તેના 9 મહિના પૂર્ણ થયા બાદ હવે સામે આવી છે. હાલ મહારાષ્ટ્ર પોલીસે જીરો એફઆઇઆર દાખલ કરી અલવર પોલીસને કેસ ડિટેલ મોકલી છે. તો બંને બાળકોની કાઉન્સલિંગ પણ કરવામાં આવી રહી છે. મોબાઈલના કારણે એવુ તે શું બન્યું કે 15 વર્ષિય બહેન પોતાના 13 વર્ષના ભાઈથી થઇ ગઈ પ્રેગ્નેંટ ?બાળકોને સ્માર્ટ ફોન આપતાં પહેલા સો વાર વિચારી લેજો, અહીં બની આવી ઘટના