12 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો, આખો પરિવાર દીકરાને લઈને મા મોગલના દર્શન કરવા માટે આવ્યો હતો અને પછી થયું એવું કે…

12 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો, આખો પરિવાર દીકરાને લઈને મા મોગલના દર્શન કરવા માટે આવ્યો હતો અને પછી થયું એવું કે…

અત્યાર સુધીમાં મા મોગલે લાખો લોકોને તેના પરચા બતાવ્યા છે અને મા મોગલ આજે પણ ગુજરાતમાં મા મોગલના ચારધામમાં હાજર છે. મોગલ મંદિરની અંદર, મોગલ ધામની અંદર દર્શન કરવાં માટે મોટી સંખ્યામાં લોકો કબરાઉ ધામમાં ઉમટી રહ્યા છે. મોગલ માં ના દર્શન કરીને ભક્તો પોતાના જીવનમાં ધન્યતા અનુભવે છે. અને મા મોગલે અત્યાર સુધીમાં લાખો લોકો ને પરચો આપ્યો છે

મોગલ માં વિષે વાત કરીએ તો આપણે બધાં જાણીએ છીએ કે આજ થી નહિ પરંતુ વર્ષો થી મોગલ માં ભકતો ની સમસ્યા દુર કરે છે મોગલ માં પર અતૂટ વિશ્વાસ હોય છે ભકતો પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ના સાનિધ્ય માં માથું નમાવવા આવે છે માં મોગલ ની સાચા મન થી માનતા કરનાર અને યાદ કરનાર ની દરેક મનોકામના પૂર્ણ કરે છે

આજે પણ માં મોગલના પરચા અપરંપાર છે, માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, તેથી મોટી સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, મારું ગામ નેત્રા હું બ્રાહ્મણ છું મારી પત્નિ ને 12 વર્ષે દીકરા નો જન્મ થયો તેથી 50000 રૂપિયાની બાધા પૂરી કરવા માટે કબરાઉ ખાતે માનતા પુરી કરવા આવ્યો ત્યારે મણીધર બાપુ એ કહ્યું કે આનું નામ માધો રાખજે

માં મોગલ પર વિશ્વાસ રાખવાથી તમામ દુઃખ નો અંત આવે છે આ હાલત માં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં માં મોગલ ના આશિર્વાદ થી 12વર્ષે માં મોગલ ની સાચા મન થી માનતા રાખવાથી દીકરા નો જન્મ થયો અને સાચા મન થી માનતા રાખવાથી દીકરા નો જન્મ થયો હતો

મણીધર બાપુ એ કહ્યું કે જે આનો નામ માધો રાખજે આ કોઈ ચમત્કાર નથી માં મોગલ પર નો વિશ્વાસ હતો અને રાખજે કોઈ દિવસ તારા જીવન માં દુઃખ નહિ આવવા દવ કે માં મોગલ તારા જીવન માં કયારે દુઃખ નહિ આવવા દવ મણિધર બાપુ મંદિરમાં દર્શને આવતા ભક્તોને કહે છે કે જો તમે માં મોગલને સાચા મનથી માનશો તો મંદિરમાં આવવાની પણ જરૂર નથી.

માનતા ના પૈસા કે વસ્તું એ મોગલ માં ના મંદીર માં રાખવામાં આવતી નથી જે માનતા કરવાં આવે તેમની બેન – દીકરીકે પત્નિ ઓને પાછી આપવામા આવે છે તેમની માનતા પુરી થઈ ગઈ એમ કહી ને મણીધર બાપુ તેમની વસ્તું કે પૈસા પાછા આપી દેવામાં આવે છે આ કબરાઉ મોગલ ધામ માં મોટી સંખ્યા માં ભકતો દર્શન કરવાં અને માનતા કરવાં દોડી આવે છે