11 વર્ષની માસુમ બાળકી ‘સે-ક્સ’ કર્યા વગર જ ગઇ પ્રેગ્નેન્ટ, કારણ જાણી બધાના ઉડી ગયા હોશ, ડૉક્ટરો પણ હેરાન

11 વર્ષની માસુમ બાળકી ‘સે-ક્સ’ કર્યા વગર જ ગઇ પ્રેગ્નેન્ટ, કારણ જાણી બધાના ઉડી ગયા હોશ, ડૉક્ટરો પણ હેરાન

એક ખુબ જ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે એક 11 વર્ષની માસુમ બાળકી અચાનક પ્રેગ્નેન્ટ થઇ ગઇ. જેના કારણે બધા હતપ્રત રહી ગયા છે. આ વાત એ સમયે બહાર આવી જ્યારે તેના પેટમાં દુખાવો થયા બાદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. ડોક્ટરોએ તપાસ કર્યા બાદ જણાવ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. આ 11 વર્ષની યુવતીનું નામ ચેરિશ રોજ લાવેલે છે. મામલો ઓસ્ટ્રેલિયાના ક્વિંસલેન્ડનો છે. ડોક્ટર પણ આ વાત સમજી શક્યા નહીં કે આ બાળકી પ્રેગ્નેન્ટ કેવી રીતે થઇ. આ ગટના સામે આવ્યા બાદ ચેરિશના પરિવારજનો અને ડોક્ટરો પણ દંગ રહી ગયા છે.

એક યુવતી જે માત્ર 11 વર્ષની ઉંમરમાં જ પ્રેગ્નેન્ટ થવાની આ વાત ચર્ચાનો વિષય બન્યો છે. કોઇપણ આ વાત સમજી શકતાં નથી કે તેની સાથે શું થયું અને આટલી નાની ઉંમરમાં તે માતા બની ગઇ. ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાની રહેવાસી ચેરિશ રોજ લાવેલે નામની યુવતીને એક દિવસ અચાનક સ્કૂલમાં પેટમાં દુખાવો શરૂ થયો. પેટ દુખાવો વધુ હોવાથી તેને ડોક્ટર પાસે લઇ જવામાં આવી. પરંતુ ડોક્ટરે તપાસ બાદ કહ્યું કે આ દુખાવો પ્રેગ્નેન્સી છે અને તે પ્રેગ્નેન્ટ છે.

ઓસ્ટ્રેલિયાના ક્વિંસલેન્ડમાં રહેતી આ યુવતી ખુદ પણ સમજી શકતી ન હતી કે અચાનક તેની સાથે આવું કેવી રીતે થઇ ગયું. વાત એવી છે કે યુવતીના પેટના દુખાવાની તપસ કરી રહેલા ડોક્ટરોને શરૂઆતમાં એવું લાગ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. આ ડોક્ટરની ભૂલ હતી. ત્યારબાદ યુવતીની ફરી એકવાર તપાસ કરવામાં આવી તો સમગ્ર મામલો સામે આવી ગયો. ડોક્ટરોએ ફરી ચેકઅપ કર્યો તો તેની હોજરીમાં જર્મ સેલ કેન્સર હોવાની વાત સામે આવી. ઉલ્લેખનીય છે કે આ એવું કેન્સર છે જે આ ઉંમરની યુવતીમાં જોવા મળે છે.

એટલે કે ડોક્ટરે શરૂઆતની તપાસમાં તેની પ્રેગ્નેન્સીની જે વાત કહી હતી તે ભૂલ હતી અને તે કેન્સર હતું. ડોક્ટરે હાલ ચેરિશની છ મહિનાથી સારવાર ચાલી રહી છે. ટ્રીટમેન્ટ દરમિયાન તે સ્કૂલે પણ જાય છે. ચેરિશની સારવાર કીમીઓથેરિપી મદદથી થઇ રહી છે.

સારવાર બાદ તેના ટ્યુમરની સાઇઝ ઓછી ગઇ ગઇ અને તેને કાપી નાખવામાં આવ્યું. ચેરિશની હજુ પણ સારવાર ચાલી રહી છે અને ડોક્ટરોએ પોતાની ભૂલ સુધારી કેન્સરની સારવાર કરી તેનો જીવ બચાવી લીધો.